About Sardardham

સરદારધામ

Sardardham Vishwa Patidar Kendra is established to spread awareness about the immense strength of Sardar Vallabhbhai Patel's persona among Patidar youth as well as to strengthen the Patidar Community socially, financially, administratively and politically.

સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વના મજબૂત પાસાઓ અંગે પાટીદાર યુવાનોમાં જાગૃતિ ફેલાવવા તેમજ પાટીદાર સમાજને પુનઃ સંગઠીત કરી સામાજિક, આર્થિક, વહિવટી અને રાજકીય ક્ષેત્રે મજબૂત બનાવવા સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રની સ્થાપના ૨૦૧૨માં કરવામાં આવી.

Three visionaries of the community, who envisaged the establishment of Sardardham:

સરદારધામનો સંકલ્પ આપનાર સમાજના ત્રણ સ્વપ્નદૃષ્ટાઃ

  • Late Shri Kesubhai V Patel, Ex-President of Shree Umiya Mataji Sansthan, Unjha
  • સ્વ. શ્રી કેશુભાઈ પટેલ - પૂર્વ પ્રમુખ, શ્રી ઉમિયા માતા સંસ્થાન, ઉંઝા
  • Shri Odhavjibhai Patel, Chairman of Ajanta Group and prominent socialite
  • સમાજના શ્રેષ્ઠી શ્રી ઓધવજીભાઈ પટેલ - ચેરમેન, અજંતા ગ્રુપ
  • Late Shri Hardasbapu Patel, Renowned Educationalist
  • અમદાવાદના કેળવણીકાર સ્વ. શ્રી હરદાસબાપુ પટેલ

For the socio-economic development of the community, Sardardham has adopted Panchamrut Yojna - a five-pronged strategy towards establishing Civil Service Centres (GPSC/UPSC), Industrial Training Centres, Centres for Guidance on Government Support Schemes, Land Revenue Guidance Centres and Legal Guidance Centres across the State.

સમાજના સભ્યોના આર્થિક અને સામાજિક વિકાસ માટે સરદારધામ દ્વારા પાંચ મુખ્ય લક્ષ્યોના આધાર પર પંચામૃત યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં સિવિલ સર્વિસ કેન્દ્રો (જીપીએસસી, યુપીએસસી), ઔદ્યોગિક તાલિમ કેન્દ્રો, સરકારી સહાય યોજના અંગે માર્ગદર્શન કેન્દ્રો, મહેસુલ માર્ગદર્શન કેન્દ્રો અને કાયદાકીય માર્ગદર્શન કેન્દ્રો સ્થાપવામાં આવશે.

Read More વધુ વાંચો