About GPBO

જીપીબીઓ વિશે

Global Patidar Business Organisation (GPBO) is established by bringing together 10,000 top-notch industrialists of the community in pursuance of Mission 2026 established by Sardardham.

સરદારધામ દ્વારા પ્રસ્થાપિત મિશન 2026 અંતર્ગત પ્રથમ હરોળના 10,000થી વધુ ઉદ્યોગપતિઓને સંગઠીત કરીને ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનની (જીપીબીઓ) રચના કરવામાં આવી છે.

Key Objectives

જીપીબીઓના મુખ્ય ઉદ્દેશ

  • To develop mutually beneficial relationship through networking
  • એકબીજા સાથે નેટવર્કિંગ દ્વારા પરસ્પર ઉપયોગી થવું.
  • To create, nurture and support new entrepreneurs
  • સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા.
  • To provide respectable employment to the educated youths in the community
  • શિક્ષિત અને સક્ષમ યુવાઓને રોજગારીની તકો પુરી પાડવી.

GPBO will support the business fraternity by organizing

જીપીબીઓના નેટવર્કને જિલ્લા, રાજ્ય અને વિવિધ દેશોમા વિસ્તારવાનું આયોજન કરવામાં આવ્યું છે. જીપીબીઓ દ્વારા ઉદ્યોગ જગત માટે ઉપયોગી એવા

  • Motivational programmes
  • મોટીવેશનલ પ્રોગ્રામ
  • Training programmes
  • ટ્રેઈનિંગ પ્રોગ્રામ
  • Sector-specific B2B meetings
  • સેકટર આધારિત B2B મીટીંગ્સ
  • Events focusing on strategic global alliances, state-of-the-art technology and developing modern business perspective
  • વ્યૂહાત્મક વૈશ્વિક જોડાણ
  • નવીન ટેકનોલોજી અને આધુનિક ધંધાકીય અભિગમ માટેના આયોજનો કરવામાં આવશે

Besides, GPBO will support in formulating government policies at various levels and making necessary amendments therein.

ઉપરાંત GPBO વિવિધ સ્તરે સંકલન કરીને સરકારની નિતીઓના ઘડતર તથા તેમાં જરૂરી સુધારાઓ માટે મદદરૂપ થશે.